- Nifty માં 17800 ઉપર જ નવી તેજી ની વાત કરી હતી તે મુજબ ઉપર ન જતાં 17166 સુધીના Low જોવા મળ્યા હતા.
- BankNifty માં 39500 ઉપર રહેવામાં સફળ ન રહેતા અને 37700 નીચે ન જતાં એક દાયરામાં જોવા મળી હતી.
- Grasim માં ઉપરમાં 1706 સુધીના લેવલ જોવા મળ્યા હતા.
- Kalpatpower માં 380 ઉપર 424 સુધીના લેવલ જોવા મળ્યા હતા.
- Symphony માં 938 ઉપર 966 સુધીના લેવલ જોવા મળ્યા હતા.
Nifty Weekly
- Nifty નો અઠવાડિક ચાર્ટ જોતાં ખ્યાલ આવે છે કે હજી ટ્રેન્ડ લઈને ઉપર જવામાં સફળ રહયું નથી. સાથે જોઈએ તો દૈનિક ચાર્ટ માં છેલ્લા 2 દિવસ થી “Inside Bar” પેટર્ન જોવા મળી છે, એ જોતાં ઉપરમાં 17800 ઉપર રહેવામાં સફળ થશે ત્યાંર પછી જ વધુ ઉપરના લેવલ અને 17400 નીચે રહેવામાં સફળ થશે ત્યાંર પછી જ વધુ નીચેના લેવલ જોવા મળશે.
- Nifty :- As per weekly chart we see that trade still below falling trend line. On Daily chart we see that last 2 days is inside “inside Bar” pattern. So above 17800 only we see more upside and below 17400 see some more down side Levels.
- Support Level :- 17400-17270-17150-17000-16930/860-16700.
- Resistance Level :- 17777-17830-18000-18150-18300-18600.
NIFTYBANK
- NiftyBank નો ચાર્ટ જોતાં ખ્યાલ આવે છે કે છેલ્લા 2 અઠવાડિયાથી 1 જ વધઘટ માં રહયું છે. એ જોતાં આવનાર દિવસોમાં 39700-37700 ની બહાર જ નવી દિશા નક્કી થશે.
- NiftyBank :- As per chart we see that last 2weeks is in a range and out side this range we see new direction. For upside 39700 and for downside 37700.
- Support Level :- 39000-38700-38300-38000-37700.
- Resistance Level :- 39700-40000-40400-41000.
COLPAL
- Colpal નો ચાર્ટ જોતાં ખ્યાલ આવે છે કે એક વર્ષ કરતાં વધુ સામે ની Triangle Pattern માંથી બહાર આવવામાં સફળ રહ્યું છે એ પણ સારા વોલ્યૂમ સાથે અને તેજી ની કેન્ડલ સાથે. સાથે જોઈએ તો પાછલી સ્વિંગ હાઇ પણ ક્રોસ કરવામાં સફળ રહ્યું છે અને એની ઉપર પણ બધ આપવામાં સફળ રહયું છે, એ જોતાં આવનાર દિવસોમાં 1610 ઉપર છે ત્યાં સુધી અને 1700 ઉપર વધુ ઉપરના લેવલ જોવા મળી શકે છે.
- Colpal :- As per chart we see that more then 1yr Triangle Pattern Breakout on upside with good volume with good Bullish Candle. With that we see that cross last swing High and close above that also. So coming days if hold 1610 and above 1700 we see some good up move.
- Support Level :- 1670-1640-1628-1610.
- Resistance Level :- 1700-1724-1753-1794-1825.
GMMPFAUDLR
- Gmmpfaudlr નો ચાર્ટ જોતાં ખ્યાલ આવે છે કે 1 વર્ષ કરતાં વધુ સમયની ઘણીબધી Swing Top કુદાવી તેની ઉપર બંધ આપવાંમાં અને એ પણ સારા વોલ્યૂમ સાથે. એ જોતાં આવનાર દિવસોમાં 1750 ઉપર છે ત્યાં સુધી અને 1850 ઉપર રહે તો વધુ ઉપરના લેવલ જોવા મળી શકે છે.
- Gmmpfaudlr :- As per chart we see that more then 1yr multiple swing top break and close above that with good volume. So coming days if hold 1750 level and if cross 1850 then we see more upside.
- Support Level :- 1750
- Resistance Level :- 1910-1960-2116/25-2300.
INDIAMART
- Indiamart નો ચાર્ટ જોતાં ખ્યાલ આવે છે કે લગભગ 1 વર્ષ પછી Higher bottom Higher High પેટર્ન જોવા મળી છે. અને High નજીક જ બંધ પણ આપેલ છે. સાથે જોઈએ તો 21 EMA ઉપર અને 34 EMA નજીક બંધ આપવામાં સફળ રહ્યું છે. એ જોત આવનર દિવસોમાં 4880 ઉપર વધુ ઉપરના લેવલ જોવા મળી શકે છે.
- Indiamart :- As per chart we see that after 1yr 1st time seen Higher Bottom Higher High pattern, and close near High. With that we see close above 21 EMA and Near 34 EMA. So coming days above 4880 we see more upside.
- Support Level :- 4725-4632-4430.
- Resistance Level :- 5050-5150-5245-5380.
- Disclaimer:- અહી ચાર્ટ આધારે મારો વ્યૂ રજુ કરુછું. BUY SELL કરતી વખતે તમારા ફાઇનાન્સિયલ એડવાઇઝર ની મદદ લેશો અમે SEBI રેજીસ્ટર્ડ એડવાઇઝર નથી. અહી રજુ કરવામાં આવેલ ચાર્ટ એ EDUCATIONAL PURPOSE માટે આપેલ છે. કોઈ પણ પ્રકારના નફા નુકશાન માટે અમારી કોઈ જવાબદારી રહેશે નહીં.
વિપુલભાઇ .એમ.દામાણી, સુરત. શેર સબબ્રોકર, શેર બજારનો 15 વર્ષનો બહોળો અનુભવ ઉત્સાહી ચાર્ટ રીડર, ચાર્ટ થીયરીના અભ્યાસુ તથા અનુભવી અને ચાર્ટ આધારીત અનુમાનો પર પ્રભુત્વ ધરાવે છે. MO.NO.- 9377714455 [email protected]