Monday, December 23, 2024
Homeબિઝનેસસ્ટોક માર્કેટ સ્પેશિયલ 04-04-2021

સ્ટોક માર્કેટ સ્પેશિયલ 04-04-2021

આજના લેખમાં NIFTY, BIOCON, BPCL,ICICIGI અને THYROCARE વિષે વ્યૂ રજુ કરું છુ. પાછલા WEEK ના લેખમાં NIFTY, APLLTD, GODREJCP અને PRESTIGE વિષે વ્યૂ રજુ કર્યો હતો તે જોઈએ.

- Advertisement -

Nifty માં ઉપરના લેવલ ની વાત કરી હતી તે મુજબ ઉપરના બધાજ લેવલ પાર કર્યા હતા.

- Advertisement -

Aplltd માં ઉપરના લેવલ ની વાત કરી હતી તે મુજબ 5.5% નો વધારો જોવા મળ્યો હતો. 990 નો High જોવા મળ્યો હતો.Godrejcp માં 714 ઉપર વધુ ઉપરના લેવલ ની વાત કરી હતી તે મુજબ ઉપર 735 સુધી ના લેવલ જોવા મળ્યા હતા.

Prestige માં 315 ઉપર વધુ વધુ ઉપરના લેવલ ની વાત કરી હતી પણ 315 ઉપર જવામાં નિષ્ફળ રહેતા નીચેના લેવલ જોવા મળ્યા હતા.

- Advertisement -

NIFTY

•Nifty નો ચાર્ટ જોતાં ખ્યાલ આવે છે કે તે ઉપર ની ચેનલ માં ટ્રેડ કરે છે અને છેલ્લા 2 અઠવાડીયા થી ટ્રેન્ડ લાઇન નો સપોર્ટ લઈને ઉપર આવવાની કોશિશ કરે છે. એ જોતાં જ્યાં સુધી ટ્રેન્ડ લાઇન નીચે સારા volume સાથે બંધ નથી આવતું ત્યાં સુધી નીચેના લેવલ જો મળવા મુશ્કેલ લાગે છે. Daily લેવલ પાર 14880 નજીક 3 top બનાવે છે. જો એની ઉપર સતત 2 દિવસ બંધ આવે તો વધુ ઉપરના લેવલ જોવા મળી શકે છે.

- Advertisement -

•Nifty :- As per Nifty chart we see is trade in rising wedge and last 2week it’s found support of this trend line and this week close near high. Close below this trend line with good volume then only see more down side. On daily chart we see 3 top near 14880. if 2 continue day close above that then we see more upside.

•Support Level :- 14700-14670-14615-14572-14420-14330-14265.

•Resistance Level :- 14900-15050-15130-15176-15336.

BIOCON

•Biocon નો ચાર્ટ જોતાં ખ્યાલ આવે છે કે 235 થી 487 ના 50% નજીક Low બનાવી ને ઉપર આવની કોશિશ કરે છે. Higher Low બનાવી ને છેલ્લા 5 અઠવાડિયા નો High ક્રોસ કરીને ઉપર બંધ આપવામાં સફળ રહ્યું છે. 21&34 ema નજીક બંધ આવેલ છે, એ જોતાં આવનાર દિવસોમાં 414 ઉપર વધુ ઉપરના લેવલ જોવા મળી શકે છે.

•Biocon :- As per Biocon chart we see it’s made a low near 50% of last swing 235 to 487. it’s made higher low and break 5 week range and close above upper side. 21&34 ema also near close. If in coming days cross 414 then see more upside level.

•Support Level :- 406-401-389-385.

•Resistance Level :- 415-421-424-437-440-455.

BPCL

•Bpcl નો ચાર્ટ જોતાં ખ્યાલ આવે છે કે triangle પેટર્ન માં ટ્રેડ થાય રહ્યા હતા તે તોડીને ઉપર ગયા પછી ફરી પેટર્ન ની ટ્રેન્ડ લાઇન ટેસ્ટ કરવા આવ્યું  હોય એવું લાગે છે. Inside કેન્ડલ બનાવી ને ઉપર તરફ બંધ આપવામાં સફળ રહ્યું છે. અઠવાડિક લેવલ પાર 20-200 નો Positive cross over પણ જોવા મળ્યું છે. એ જોતાં આવન દિવસોમાં 443 ઉપર વધુ ઉપરના લેવલ જોવા મળી શકે છે.

•BPCL :- As per chart we see it’s trade in triangle pattern and after break that pattern on upside, try to test resistance trend line and this week made inside candle but close at top. On weekly basis 20-200ema positive cross over also there. So in coming days above 443 we see more upside level.

•Support Level :- 419-411-401-392.

•Resistance Level :- 443-446-452-465-474-481.

ICICIGI

•Icicigi નો ચાર્ટ જોતાં ખ્યાલ આવે છે કે ઉપર ની ચેનલ માં ટ્રેડ કરે છે અને અત્યારે support trend line નજીક ટ્રેડ થાય છે અને તેની ઉપર બંધ આવામાં સફળ થાય છે. લાસ્ટ week બંધ ઉપર તરફ High નજીક આવેલ છે એ જોતાં આવનાર દિવસોમાં 1450 ઉપર વધુ ઉપરના લેવલ જોવા મળી શકે છે.

•Icicigi :- As per chart we see is trade on Rising Wedge and last 2 week try to close above support trend line. Last week close near high with inside candle. So if coming days cross 1450 then we see more upside.

•Support Level :- 1422-1404-1380-1345-1295.

•Resistance Level :- 1453-1460-1490-1510-1530-1541.

THYROCARE

•Thyrocare નો ચાર્ટ જોતાં ખ્યાલ આવે છે કે તે ડાઉન ચેનલ માં ટ્રેડ કરે છે, અને Last Week સારા વોલ્યૂમ સાથે બંધ ઉપર ની ટ્રેન્ડ લાઇન નજીક આવેલ છે. એ જોતાં આવનાર દિવસોમાં 950 ઉપર વધુ ઉપરના લેવલ જોવા મળી શકે છે.

•Thyrocare :- As per chart we see is trade in Flag pattern, and last week close near resistance trend line of patter with good volume. So in coming days above 950 we see more upside level.

•Support  Level :- 924-907-900-895-888-876-871.

•Resistance Level :- 950-960-975-990-1000-1006-1040-1060-1158.

વિપુલભાઇ .એમ.દામાણી, સુરત.
શેર સબબ્રોકર, શેર બજારનો 15 વર્ષનો બહોળો અનુભવ ઉત્સાહી ચાર્ટ રીડર, ચાર્ટ થીયરીનાઅભ્યાસુ તથા અનુભવી અને ચાર્ટ આધારીત અનુમાનો પર પ્રભુત્વ ધરાવે છે.

MO.NO.- 9377714455

[email protected]

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular