- Nifty માં 17000 નજીક જ Low બનાવી ઉપરમાં 17500 નજીક 2 દિવસ પસાર કર્યા પછી Friday ના 17700 નજીક High બનાવેલ છે.
- Banknifty માં પણ Friday ના રોજ જ 37000 કુંડવામાં સફળતા મળી છે, એ પહલે સુધી એ 36800-37000 ઉપર જવામાં તકલીફ જોવા મળતી હતી.
- Auropharma માં 730 ઉપર ન જતાં ફરી નીચેના લેવલ જોવા મળ્યા હતા.
- Gujalkali માં એક સારા ઉપરના લેવલ જોવા મળ્યા હતા, લગભગ 17% સુધીના ઉપરમાં લેવલ જોવા મળ્યા હતા.
Reliance માં 2620 ઉપર 2688 (2680 લેવલ) જોવા મળ્યા હતા.
NIFTY Weekly
- Nifty નો વીક્લી ચાર્ટ જોતાં ખ્યાલ આવે છે કે 10-11 મહિના ના Triyangal માં ફરી બંધ આપવામાં સફળ રહ્યું છે. સાથે ડેઈલિ ચાર્ટ જોઈએ તો Fibonacci નું છેલ્લું 78.6% નું લેવલ 17777 નજીક છે, એની ઉપર જતાં 18150 નજીક વીક્લી Trendline નું લેવલ જોવા મળી શકે છે. 18150 ઉપર જતાં all Time High જોવા મળી શકે છે. 17400 નીચે વધુ નીચેના લેવલ જોવા મળી શકે છે અને 17200 નીચે બનધ આપવામાં સફળ રહે તો ડરી નીચેના લીવલ પણ જોવા મલાઈ શકે છે.
- Nifty :- As per weekly chart we see that again close in 10-11 month Triangle pattern, with that see on daily chart 78.6% Fibonacci level 17777 also near above, above that weekly Trend line level 18150 possible. Above that we see all time high also. Below 17400 seen some weakness and below 17200 daily close then seen more down side.
- Support Level :- 17620-17490-17400-17200-17000.
- Resistance Level :- 17777-18000-18150-18300-18450-18600.
NiftyBank
- Niftybank નો ચાર્ટ જોતાં ખ્યાલ આવે છે કે 61.8% ઉપર બંધ આપવામાં સફળ રહયું છે સાથે જોઈએ તો 50-100-200 DSMA ઉપર પણ બંધ આપવામાં સફળ રહ્યું છે. એ જોતાં આવનાર દિવસોમાં 36800-37000 એ સારા સપોર્ટ નું કામ કરી શકે છે. 36700 નીચે જ વધુ નીચેના લેવલ જોવા મળી શકે છે.
- NiftyBank :- As per chart we see that success to close above 61.8% with 50-100-200 DSMA also. So coming days 36800-37000 work as good support level, seen some wekness only below 36700.
- Support Level :- 37000-36700-36000-35600-35000.
- Resistance Level :- 37580-37870-38150-38460-38855-39200.
BIRLACORPN
- Birlacorpn નો ચાર્ટ જોતાં ખ્યાલ આવે છે કે એક સારા વોલ્યૂમ સાથે “Out Side Reversal” કેન્ડલ બનાવી ને છેલ્લા 5 વીક ની રેંજ તોડી ઉપરમાં બંધ આપવાં સફળ રહયું છે, એ જોતાં આવનાર દિવસોમાં 1250 ઉપર વધુ ઉપરના લીવલ જોવા મળી શકે છે.
- Birlacorpn :- As per chart we see that with good volume made “Out Side Reversal” candle. With athat cross last 5 week range also and closed above that, so expecting good up move in coming days above 1250.
- Support Level :- 1200-1158-1138-1108.
- Resistance Level :- 1250-1300-1330-1380-1432.
DALBHARAT
- Dalbharat નો ચાર્ટ જોતાં ખ્યાલ આવે છે કે એક Bullish કેન્ડલ સાથે છેલ્લા 4 વીક નું સૌથી ઉપરનું બંધ આપવામાં સફળ રહ્યું છે એ પણ સારા વોલ્યૂમ સાથે. પાછળની આખી નીચેની સફર માં ક્યારેય આવી તેજીની કોઈ પેટર્ન બનતી નથી જોવા મળી. એ જોતાં આવનાર દિવસોમાં 1540 ઉપર વધુ ઉપરના લેવલ જોવા મળી શકે છે.
- Dalbharat :- as per chart we see that made a bullish candle woth last 4 week highest closing, with good volume. Last total fall we not seen this type of Bullish formation. SO expecting good upmove above 1540 in coming days.
- Support Level :- 1507-1480-1442-1400-1340.
- Resistance Level :- 1540-1600-1625/30-1666-1755.
GODREJCP
- Godrejcp નો ચાર્ટ જોતાં ખ્યાલ આવે છે કે એક “Out Side Reversal” candle સાથે High પાર બંધ આપકમાં સફળ રહ્યું છે, 200 D SMA નજીક બંધ છે, એ પણ સારા વોલ્યૂમ સાથે. સાથે જોઈએ તો પાછળના ઘણા સ્વિંગ Low પણ નજીક માં જ છે, એ જોતાં એનો સારો સપોર્ટ મળ્યો હોય એવું લાગે છે, એ જોતાં આવનાર દિવસોમાં 756 ઉપર વધુ ઉપરના લેવલ જોવા મળી શકે છે.
- Godrejcp :- As per chart we see its made “Out Side Reversal” candle with good volume and close at High, near that we see 200D SMA also. We see that prevous swing also zone also there. So expecting that find good support at Low level and bounce from there, so coming days above 756 we see more upside.
- Support Level :- 740-730-707-690-667.
- Resistance Level :- 756-765-772-794-808-835- 848-870.
- Disclaimer:- અહી ચાર્ટ આધારે મારો વ્યૂ રજુ કરુછું. BUY SELL કરતી વખતે તમારા ફાઇનાન્સિયલ એડવાઇઝર ની મદદ લેશો અમે SEBI રેજીસ્ટર્ડ એડવાઇઝર નથી. અહી રજુ કરવામાં આવેલ ચાર્ટ એ EDUCATIONAL PURPOSE માટે આપેલ છે. કોઈ પણ પ્રકારના નફા નુકશાન માટે અમારી કોઈ જવાબદારી રહેશે નહીં.
વિપુલભાઇ .એમ.દામાણી, સુરત. શેર સબબ્રોકર, શેર બજારનો 15 વર્ષનો બહોળો અનુભવ ઉત્સાહી ચાર્ટ રીડર, ચાર્ટ થીયરીના અભ્યાસુ તથા અનુભવી અને ચાર્ટ આધારીત અનુમાનો પર પ્રભુત્વ ધરાવે છે. MO.NO.- 9377714455 [email protected]