- Nifty માં 17200 અગત્યના લેવલ ની વાત કરી હતી તે મુજબ તેની ઉપર માં 17400 સુધીના ઉપરમાં લેવલ જોવા મળ્યા હતા.
- Banknifty માં નબળાઈ મી વાત કરી હતી તે મુજબ એમાં હાલચલ જોવા મળી હતી.
- Gland માં 3690 ઉપર તેજી ની વાત કરી હતી જેની ઉપર જ રહેવામાં સફળ રહ્યું છે.
- Godrejcp માં 980 ઉપર વધુ ઉપરના લેવલ ની વાત કરી હતી પણ એની ઉપર ન જતાં વધુ ઉપરના લેવલ જોઈ નથી શકયા.
NIFTY
- Nifty ના અઠવાડીક ચાર્ટ માં જોઈએ તો ખ્યાલ આવે છે કે “Bullish Morning Star” કાંડલેસ્ટિક પેટર્ન બની દેખાય છે. સાથે સાથે દૈનિક ચાર્ટ માં જોતાં ખ્યાલ આવે છે એક 18604 ના ટોપ થી જે ડાઉન ટ્રેન્ડ સારું થયો છે તેની ઉપરની ટ્રેન્ડ લાઇન ક્રોસ કરી તેની ઉપર બંધ આપવામાં સફળ રહ્યું છે. સાથે સાથે જોઈએ તો 50-100 DMA 17516-17425 અનુક્રમે જોવા મળે છે. સાથે જોઈએ તો 18604 થી 16410 ના 50% લેવલ પણ 17507 નજીક આવે છે, એ જોતાં 17425-17525 એ અગત્યના અવરોધક લેવલ તરીકે કામ કરી શકે છે.
- Nifty :- As per weekly chart we see made a “Bullish Morning Star” candlestick pattern. With that we see on daily chart down trend from 18604 resistance trend line cross and close above that. With that we see 50-100 DMA is near 17516-17425 level. With that 18604 to 16410 range 50% is near 17507. so 17425- to 17525 we face resistance level in coming days.
- Support Level :- 17350-17250-17210-17150-17050-16900.
- Resistance Level :-17425-17525-17650-17770-17830-17950.
BALRAMCHIN
- Balramchini નો ચાર્ટ જોતાં ખ્યાલ આવે છે કે 9 અઠવાડિયાના એક નાની વધઘટ બાદ ઉપર તરફ ની દિશા માં સારા વોલ્યૂમ સાથે ફરી શરુ કરી હોય તેવું લાગે છે. સાથે સાથે 21-34 WEMA ઉપર પણ સફળ બંધ આપવામાં સફળ રહ્યું છે એ પણ full Bullish કેન્ડલ સાથે. એ જોતાં આવનાર દિવસોમાં 350 ઉપર છે ત્યાં સુધી વધુ ઉપરના લેવલ જોવા મળી શકે છે.
- Balramchini :- As per chart we see that after 9 week consolidation move again start up move with good volume. With that 21-34 w EMA cross and success to close above that, with full body bullish candle. So expected above 350 we see more upside.
- Support Level :- 357-349-345-339-335.
- Resistance Level :- 370-378-386-398.
ERIS
- Eris નો ચાર્ટ જોતાં ખ્યાલ આવે છે કે સારા વોલ્યૂમ સાથે એક full Body Bullish કેન્ડલ બનાવી 21-34w EMA ઉપર પણ બંધ આપવામાં સફળ રહયું છે, સાથે છેલ્લા 5 અઠવાડિયા ના High ઉપર પણ બંધ આપવામાં સફળ રહ્યું છે. એ જોતાં આવનાર દિવસોમાં 770 ઉપર વધુ ઉપરના લેવલ જોવા મળી શકે છે. અથવાં 735-40 નજીક પણ એક સારું લેવલ કહી શકાય ઉપર તરફ ની દિશા માટે,
- Eris :- As per chart we see that with good volume made a full bodu bullish candle and success to close above 21-34w EMA also. We see that close at 5 week high, which indicate that some reversal possible. Look good above 770 or lower side near 735-40 level.
- Support Level :- 742-735-729-720-715.
- Resistance Level :- 774-792-797-810-819.
NATCOPHARMA
- Natcopharma નો ચાર્ટ જોતાં ખ્યાલ આવે છે કે સારા વોલ્યૂમ સાથે 21-34w EMA ઉપર બંધ આપવામાં સફળ રહ્યું છે, સાથે જોએ તો 11 અઠવાડિયાના High ઉપર પણ બંધ આપવામાં સફળ રહ્યું છે. સાથે સાથે જોઈએ તો 402 થી 1189 ના 50% ઍટલે કે 795 નજીક Low બનાવી ત્યાં નાની વધઘટ થી ચકાસ્યા પછી ફરી ઉપર તરફની સફર શરુ કરી હોય એવું લાગે છે. એ જોતાં આવનાર દિવસોમાં 915 ઉપર વધુ ઉપરના લેવલ જોવા મળી શકે છે.
- Natcopharma :- As per chart we see that with good volume cross and success to close above 21-34w EMA, with that we see close hight in 11 weeks, with that we see swing of 402 to 1189 range 50% is near 795, recent low made also near that level and multi time check that level also and then aafter start upside journey again, so we expect good up move above 915 level in coming days.
- Support Level :- 902-898-888/84-873-864.
- Resistance Level :- 926/30-980-996-1029.
Disclaimer:- અહી ચાર્ટ આધારે મારો વ્યૂ રજુ કરુછું. BUY SELL કરતી વખતે તમારા ફાઇનાન્સિયલ એડવાઇઝર ની મદદ લેશો અમે SEBI રેજીસ્ટર્ડ એડવાઇઝર નથી. અહી રજુ કરવામાં આવેલ ચાર્ટ એ EDUCATIONAL PURPOSE માટે આપેલ છે. કોઈ પણ પ્રકારના નફા નુકશાન માટે અમારી કોઈ જવાબદારી રહેશે નહીં.