Friday, December 5, 2025
Homeસમાચારરાષ્ટ્રીયહિમવર્ષાની વચ્ચે કાર ટર્ન  લેતી વખતે સીધી ખીણમાં ખાબકી, જુઓ ભયાનક વિડીઓ

હિમવર્ષાની વચ્ચે કાર ટર્ન  લેતી વખતે સીધી ખીણમાં ખાબકી, જુઓ ભયાનક વિડીઓ

THARને નજરે જોનારા લોકોની ચીસો નીકળી ગઈ

જમ્મુ કાશ્મીરના ગુલમર્ગમાં એક ભયાનક દુર્ઘટના સર્જાણી છે. જેમાં એક THAR ગાડી હિમવર્ષાની વચ્ચે બરફમાં ઢંકાયેલા રસ્તા વચ્ચેથી પસાર થતી વખતે  ટર્ન લે છે અને અચાનક અનિયંત્રિત થઈ ગાડી બરફમાં લપસીને સીધી ખીણમાં ખાબકે છે. આ ઘટનાનો ભયાનક વિડીઓ સામે આવ્યો છે.

- Advertisement -

 

- Advertisement -

હિમવર્ષાની વચ્ચે ગુલમર્ગ રોડ પરની આ ભયાનક ઘટનાના દ્રશ્યો કોઈ કારચાલકના કેમેરામાં કેમેરામાં કેદ થયા છે. ખીણમાં પડેલી ગાડીમાં સવાર બે વ્યક્તિઓ કુદી જતા બન્નેના જીવ બચી ગયા છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular