Sunday, December 22, 2024
Homeરાજ્યજામનગરમહાભિનિષ્કમણના માર્ગે જતાં સ્નેહા તથા સલોનીનો વરસીદાનનો વરઘોડો

મહાભિનિષ્કમણના માર્ગે જતાં સ્નેહા તથા સલોનીનો વરસીદાનનો વરઘોડો

- Advertisement -

- Advertisement -

તા.10-3-2021ના રોજ રૂની મુકામે પ.પૂ.ગચ્છાધિપતિ આચાર્યદેવ કલ્પજય સૂરીશ્ર્વરજી મ.સા. તથા (સંસારી બંધુ) કુલદિપક પૂ.પન્યાસપ્રવર શીલરત્નવિજયજી મ.સા.ની નિશ્રામાં સ્નેહા તથા સલોની શૌર્યવંતા મહાભિષ્કિમણના માર્ગે પ્રયાણ કરતા હોય ત્રિ-દિવસીય રત્નત્રયી મહામહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે.જે અંતર્ગત આજરોજ વરસીદાન વરઘોડો બેઠું વરસીદાનનું આયોજન કરવામાં આવ્યું હતું.જામનગરના વિવિધ રાજમાર્ગ ઉપર આ વરસીદાનનો વરઘોડો નિકળ્યો જેમાં લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. તેમજ દેવબાગ ઉપાશ્રયએ બેઠું વરસીદાન યોજાયું હતું.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular