Saturday, December 21, 2024
Homeરાજ્યજામનગરજામનગર સીટી-બી યુનિટ હોમગાર્ડઝ દ્વારા સ્નેહ મિલન

જામનગર સીટી-બી યુનિટ હોમગાર્ડઝ દ્વારા સ્નેહ મિલન

- Advertisement -

જામનગર સીટી-બી યુનિટ હોમગાર્ડઝ દ્વારા આજરોજ સવારે સ્નેહ મિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. નૂતન વર્ષના વર્ષાભિનંદન નિમિત્તે યોજાયેલા સ્નેહ મિલનમાં હોમગાર્ડઝના જવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતાં. આ તકે જિલ્લા હોમગાર્ડઝ કમાન્ડન્ટ સુરેશ ભીંડી, સ્ટાફ ઓફિસર લીગલ ગિરીશ સરવૈયા, સિનિયર પ્લાટુન કમાન્ડન્ટ કમલેશ ગઢીયા, ઓફિસર કમાન્ડીંગ મનિષ મર્થક, પ્લાટુન કમાન્ડન્ટ કૈલાશ જેઠવા પણ ઉ5સ્થિત રહ્યાં હતાં.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular