Sunday, December 22, 2024
Homeરાજ્યજામનગરશ્રી દગડુ શેઠ સાર્વજનીક ગણપતિ ઉત્સવ

શ્રી દગડુ શેઠ સાર્વજનીક ગણપતિ ઉત્સવ

- Advertisement -

જામનગર શહેરમાં કડીયા બજાર રોડ બેડી ગેઇટ રાજૂભાઇ નાનાણી અને તેના ગ્રુપ દ્વારા ઇકો ફ્રેન્ડલી ગણેશ બનાવાનું કાર્ય છેલ્લા સવામાસથી ચાલુ છે. આ વર્ષ મકાઇના અને રાજમાનો ઉપયોગ કરી ગણેશજીની મૂર્તિ બનાવાઇ છે. જેમાં વાંસ કે કંતાન મકાઇના દાણા રાજમાં અને થર્મોકોલની આંખો બનાવાઇ છે.

- Advertisement -

રાજૂભાઇ નાનાણી અને તેના ગ્રુપના 20 લોકો દ્વારા સવા મહીનાની મહેનત કરી પાંચ ફૂટના ગણપતિ અને પૃથ્વીનો ગોળો બનાવાયો છે અને પર્યાવરણને જતન કરવાનો ગણેશજી દ્વારા સંદેશ અપાયો છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular