Wednesday, December 25, 2024
Homeરાજ્યજામનગરજામનગર શહેર ભાજપા દ્વારા શિવશોભા યાત્રાનું સ્વાગત

જામનગર શહેર ભાજપા દ્વારા શિવશોભા યાત્રાનું સ્વાગત

- Advertisement -

મહાશિવરાત્રી નિમિતે જામનગરમાં ભવ્યાતિભવ્ય શિવ શોભાયાત્રાનું આયોજન કરવામાં આવે છે, જામનગર શહેરમાં શિવ શોભાયાત્રાનું સ્વાગત ભારતીય જનતા પાર્ટી જામનગર શહેર દ્વારા બેડી ગેઇટ ખાતે સ્વાગત કરવામાં આવ્યું હતું.

- Advertisement -

આ તકે ભારતીય જનતા પાર્ટી જામનગર શહેર અધ્યક્ષ ડો વિમલભાઈ કગથરા, સાંસદ પૂનમબેન માડમ, ધારાસભ્ય દિવ્યેશ અકબરી, મહામંત્રી પ્રકાશભાઈ બામણીયા, વિજયસિંહ જેઠવા, મેરામણ ભાટુ, મેયર વિનોદ ખીમસુરિયાં, સ્ટે. કમિટી ચેરમેન નિલેશ કગથરા, ડે મેયર ક્રિષ્નાબેન સોઢા, સાશકપક્ષ નેતા આશિષ જોશી, પૂર્વ પ્રમુખો હસમુખ હિન્ડોચા, હિતેનભાઈ ભટ્ટ, અશોક નંદા, મુકેશ દાસાણી, અમીબેન પરીખ, પૂર્વ ધારાસભ્ય લાલજીભાઈ સોલંકી, મહાદેવ મિત્રમંડળના રાજુભાઈ વ્યાસ (મહાદેવ), પૂર્વ મત્રીઓ, પૂર્વ પ્રમુખો, પૂર્વ મેયર, મોરચાના પદાધિકારીઓ, કોર્પોરેટરો, વોર્ડના કાર્યકરો, સેલના હોદેદારો વગેરે મોટી સંખ્યામાં જોડાયા હતા.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular