Monday, December 23, 2024
Homeરાજ્યઓખામાં વિદેશી દારૂ સાથે આધેડ શખ્સ ઝડપાયો

ઓખામાં વિદેશી દારૂ સાથે આધેડ શખ્સ ઝડપાયો

- Advertisement -
ઓખાના ગાંધી નગરી વિસ્તારમાં રહેતા ઇસ્માઈલ જુમા બોલીમ નામના 52 વર્ષના સંધિ મુસ્લિમ શખ્સના રહેણાંક મકાનમાં પોલીસે દરોડો પાડી, આ સ્થળેથી રૂપિયા 4,000 ની કિંમતની આઠ બોટલ વિદેશી દારૂનો જથ્થો કબજે કર્યો હતો.
આ પ્રકરણમાં ઓખાના અકબર ઈસ્માઈલ બોલીમ નામના શખ્સનું પણ નામ ખુલવા પામ્યું છે. જે અંગે ઓખા મરીન પોલીસે પ્રોહી. એક્ટ મુજબ આગળની કાર્યવાહી કરી હતી.
- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular