Monday, December 23, 2024
Homeરાજ્યજામનગરપોલીસથી બચવા આ રીતે ચલાવી સ્કોર્પિયો કાર અને પછી શું થયું ?....જુઓ...

પોલીસથી બચવા આ રીતે ચલાવી સ્કોર્પિયો કાર અને પછી શું થયું ?….જુઓ વીડિયો

- Advertisement -

જામનગર શહેરમાં હનુમાન ગેઈટ ચોકી નજીક રાત્રિના સમયે પૂરઝડપે બેફીકરાઈથી આવતી જીજે-03-એચકે-0070 નંબરની કારના ચાલકે પોલીસથી બચવા માટે બેરીગેટ તોડી નાસવા જતા સમયે જયંત સોસાયટી નજીક અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં સ્કોર્પિયો કાર ધડાકાભેર વીજપોલ સાથે અથડાતા આજુબાજુના વિસ્તારોમાં વીજળી સપ્લાય બંધ થઇ ગયો હતો અને અકસ્માત બાદ ચાલક કાર મૂકી નાશી ગયા હતાં.

- Advertisement -

બનાવની જાણ થતા પોલીસે સ્થળ પર પહોંચી જઇ કાર કબ્જે કરી નંબરના આધારે ચાલકની ધરપકડ માટે ચક્રો ગતિમાન કર્યા હતાં.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular