Tuesday, December 24, 2024
Homeરાજ્યજામનગરજામનગર સુમરા સમાજ દ્વારા સરપંચોનું સન્માન

જામનગર સુમરા સમાજ દ્વારા સરપંચોનું સન્માન

- Advertisement -

જામનગર સુમરા સમાજ દ્વારા તાજેતરમાં યોજાયેલી ગ્રામપંચાયતની ચુંટણીમાં વિજેતા થયેલા સરપંચોનાં સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યુ હતુ.

- Advertisement -

સુમરા સમાજ દ્વારા ફુલેકુ કાઢી સરપંચો ને સાફા બાધી શાલ ઓઢાળી સન્માન કરવામા આવ્યુ હતુ. આ કાર્યક્રમમાં મોટી સંખ્યા મા સુમરા સમાજ ના લોકો તથા આગેવાનો જોડાયા હતા.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular