જામનગરમાં હિન્દુ સેના દ્વારા સનાતન ધર્મને લઈ વૈદ,પુરાણ,ગીતાને ધાર્મિક ગ્રંથ તરીકે જોતા આપણે આપણો વારસો જાળવવો એટલો જ જરૂરી છે. જે આજના યુવા ધનમાં લુપ્ત થઈ રહ્યું છે. જેને ઉજાગર કરવા હિન્દુ સેનાના ધર્મચાર્ય વિભાગના ગુરુજી રવિ જોશી ના માર્ગદર્શનથી સંસ્કૃત એકેડેમી, પંચવટી ખાતે સંસ્કૃત શિબિરનું આયોજન તા. ૧૧ જુલાઈના રોજ સાંજે ૬ થી ૭ વાગ્યે ૧૦ દિવસ માટે કર્યું છે તો આ સંસ્કૃત શિબિરમાં સંસ્કૃત શીખવા માટે ફોન નં. ૯૯૨૪૧૧૫૯૮૮ ઉપર સંપર્ક કરી અગાઉથી નોંધણી કરાવી લેવી. તેમજ સીમિત સંખ્યા હોવાથી વહેલી તકે નામ નોંધાવી લેવ યાદી જણાવે છે.