Sunday, December 28, 2025
Homeસમાચારરાષ્ટ્રીયરસ્તા વચ્ચે યુવકની ધોલાઈ કરનાર યુવતીએ કહ્યું કે કારચાલકે મને...

રસ્તા વચ્ચે યુવકની ધોલાઈ કરનાર યુવતીએ કહ્યું કે કારચાલકે મને…

ઉત્તરપ્રદેશની રાજધાની લખનઉમાં જાહેરમાં કેબ ડ્રાઈવરને 20થી વધુ થપ્પડ મારનાર યુવતી વિરુધ FIR નોંધાઈ છે. તેણીએ પોતાના બચાવમાં જણાવ્યું કે મે મારી સુરક્ષા માટે યુવકની ધોલાઈ કરી હતી. આ સિવાય તેણીએ કહ્યું કે મને તો મગજ,હૃદય અને કીડનીની બીમારી છે. તેણીએ એમ પણ જણાવ્યું છે કે કારચાલકે મને માર માર્યો હતો તે ક્યાય દેખાણું નહી.

- Advertisement -

છોકરીએ કહ્યું કે ટ્રાફિક સિગ્નલ રેડ હોવા છતાં ડ્રાઈવરે પોતાની કાર સ્પીડમાં ચલાવી અને ત્યાં પોલીસવાળાઓની સામે જ ટ્રાફિકના નીયમોનું ઉલ્લંઘન થઇ રહ્યું હતું. છોકરી વિરુધ FIR નોંધાતા તેણે જણાવ્યું કે યુવકે ટ્રાફિક નિયમોનું પાલન ન કર્યું માટે મે થપ્પડ માર્યા અને હું આવું ન કરત તો તે મને મારી નાખત.

અ સિવાય છોકરીઆર આરોપ લગાવતા કહ્યું છે કે કારચાલક મને 300 મિત્ર સુધી માર મારતા લઇ ગયો હતો તે તો એકેય CCTVમાં દેખાયું નહી. મને તો મગજ,હૃદય અને કીડનીની બીમારી છે માટે હું રોજે વોકિંગ માટે નીકળું છું અને ત્યારે આ ઘટના બની હતી.

- Advertisement -

અગાઉ, કેબ ડ્રાઈવરે દાવો કર્યો હતો કે જે છોકરીએ તેને થપ્પડ મારી હતી તે પોલીસની બાતમીદાર હતી. કેબ ડ્રાઈવરે નોંધાવેલી એફઆઈઆરમાં એવું કહેવામાં આવ્યું હતું કે પોલીસે 10હજારની રિશ્વત લઇને મને છોડયો હતો.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular