Monday, March 23, 2026
Homeરાજ્યજામનગરપંચ એ પોલીસ સ્ટેશન દ્વારા રન ફોર યુનિટી - VIDEO

પંચ એ પોલીસ સ્ટેશન દ્વારા રન ફોર યુનિટી – VIDEO

“રાષ્ટ્રીય એકતા દિવસ” અંતર્ગત “રન ફોર યુનિટી” ધુવાવ પંચ એ ડિવિઝન પોલીસ સ્ટેશન થી ખીજડીયા બાયપાસ ચોકડી સુધી પી.આઈ. તથા તેના પોલીસ, જી.આર.ડી.સ્ટાફ, ખીજડીયા પક્ષી અભયારણ્ય તથા જોડીયા રેન્જ સ્ટાફ, આજુબાજુના ગ્રામ પંચાયતના સરપંચઓ, આગેવાનો તથા વિદ્યાર્થીઓ સાથે મળી રન ફોર યુનિટી કાર્યક્રમ કર્યો હતો.

- Advertisement -

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular