Saturday, December 28, 2024
Homeરાજ્યજામનગરખંભાળિયા બાયપાસ નજીક રિક્ષાની ગુલાટ, ત્રણને ઇજા

ખંભાળિયા બાયપાસ નજીક રિક્ષાની ગુલાટ, ત્રણને ઇજા

- Advertisement -

ખંભાળિયા બાયપાસ ચોકડી નજીક સીએનજી રીક્ષા અને ફોરવ્હીલ વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં સીએનજી રીક્ષા ગુલાટ મારી જતાં ત્રણ લોકોને ઇજા પહોંચી હતી. ઇજાગ્રસ્તોને 108 એમ્બ્યુલન્સ મારફત જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular