Saturday, December 6, 2025
Homeરાજ્યહડિયાણા ગામે કોબ્રા સાપનું રેસ્ક્યૂ

હડિયાણા ગામે કોબ્રા સાપનું રેસ્ક્યૂ

જોડિયા તાલુકાના હડિયાણા ગામે મંદિર પરિસરમાં સાપ હોવાની બાતમીના આધારે તાલુકા વાઈલ્ડ લાઈફ વોર્ડન અને રેન્જ ફોરેસ્ટ ઓફિસર એસ.એમ. મકરાણીને સૂચના મળતા તરત જ વનરક્ષક સ્ટાફ સાથે ઘટના સ્થળે દોડી ગયા હતાં અને મંદિરના પાણીના ટાંકામાંથી સૌરાષ્ટ્ર પંથકમાં દેખા દેતો અતિ ઝેરી એવો સ્પેક્ટેકલ કોબ્રા સાપ ને ગણતરી ની મિનિટોમાં પકડી પાડી ને સલામત રીતે જંગલ વિસ્તારમાં છોડી દેવામાં આવ્યો હતો.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular