કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આવતીકાલે દ્વારકાની મુલાકાતે આવી રહ્યા છે. તેઓ જામનગર થઇ દ્વારકા જવાના હોઇ તેને પગલે જામનગરનું તંત્ર પણ સાબદુ થયું છે.
અમિત શાહ જામનગરથી દ્વારકા જાઇ તે દરમ્યાન કોઇ ઇમરજન્સી સેવાની જરૂર પડે તો તે માટે આજરોજ તંત્ર દ્વારા એરપોર્ટથી જી.જી.હોસ્ટિપલ સુધી કોનવેનું રિહર્સલ કર્યું હતું.