Saturday, December 28, 2024
Homeરાજ્યજામનગરસીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશન જામનગર ખાતે કબજે કરવામાં આવેલા વાહન છોડાવવા...

સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશન જામનગર ખાતે કબજે કરવામાં આવેલા વાહન છોડાવવા અંગે

- Advertisement -

સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશન જામનગર ખાતે જુદા-જુદા ગુન્હાના કામે તેમ જ એમ.વી.એકટ-207 નાં કામે કબ્જે કરવામાં આવેલ વાહનોના વાહન માલિકોને અવાર-નવાર પોલીસ સ્ટેશન દ્વારા લેખિત તથા મૌખિક જાણ કરવા છતા વાહન છોડાવવા અંગેની કાર્યવાહી કરવામાં આવી ન હોવાથી આગામી 7 દિવસમાં તેઓને વાહન છોડાવવા અંગેની કાર્યવાહી કરવા જણાવવામાં આવ્યું છે. ત્યારબાદ કાયદાકીય નિયમો અનુસાર વાહનોની જાહેર હરાજી કરી હરાજીમાં ઉપજેલ નાણા સરકાર ખાતે જમા કરવામાં આવશે. જે માલિકોને વાંધા અરજીઓ હોય તેઓએ 7 દિવસની અંદર સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશન જામનગર ખાતે રજૂઆત કરવાની રહેશે. ત્યારબાદ આવેલી રજૂઆતો ધ્યાનમાં લેવામાં આવશે નહીં.

- Advertisement -

જે વાહનો કબજે કરવામાં આવ્યાં છે તેમાં

(૧) સ્પ્લેન્ડર મો.સા. GJ-10-AA-0819

- Advertisement -

(ર) હોન્ડા સીડી મો.સા. GUP 4849

(૩) હોન્ડા સીડી મો.સા. GJ12B5411

- Advertisement -

(૪) સ્પ્લેન્ડર મો.સા. GJ-10-AL-4846

(૫) સ્પ્લેન્ડર મો.સા.GJ-10-AG-0496

(૬) સી.ડી.૧૦૦ મો.સા.GJ-03-C-6575

(૭) સી.ડી.ડીલક્ષ મો.સા.GJ23E5246

(૮) હોન્ડા મો.સા.GJ-10-AN-7165

(૯) હંક મો.સા.GJ-10-AJ-7760

(૧૦) સ્પ્લેન્ડર મો.સા. GJ-10-P-9017

(૧૧) CNG રીક્ષા GJ2309976

(૧૨) CBZ મો.સા. GJ-10-AJ-1414

(૧૩) સી.ડી. ડીલક્ષ મો.સા. GJ-10-J-7648

(૧૪) કરીઝમા મો.સા. GJ-10-BB-9156

(૧૫) મહીન્દ્રા ડ્રો મો.સા. GJ-10-BK-0209

(૧૬) સ્પ્લેન્ડર મો.સા. GJ-10-AB-5338

(૧૭) ડીસકવર મો.સા. GJ-02-BE-8524

(૧૮) પેસન મો.સા. ચે. નં. 04B08M44487

(૧૯) હોન્ડા સીટી કાર MH-04-LD-6611

(૨૦) એક્ટીવા મો.સા. એ.નં.JF91EW1037946

(૨૧) બજાજ મો.સા. ADL-1421

(૨૨) બજાજ સની મો.સા. GJ-05-P-5779

(૨૩) સ્કૂટર મો.સા. GJ-10-D-2736

(૨૪) લ્યૂના GJ-10-A-2319

(૨૫) સ્પ્લેન્ડર મો.સા. GJ-10-N-5266

(૨૬) સ્પ્લેન્ડર મો.સા. GJ-5-EE-2167

(૨૭) બજાજ સુપર મો.સા. GJ-10-N-5402

(૨૮) બજાજ સુપર મો.સા. GJ-10-E-4461

(૨૯) બજાજ સુપર મો.સા. GJ-10-D-5084

(30) સ્પ્લેન્ડર મો.સા. એ.નં. 07D15M22406

(૩૧) સ્પ્લેન્ડર મો.સા. GJ-13-D-9981

(૩૨) વાસ્પા રીક્ષા GJ-03-X-8087

(૩૩) વાસ્પા રીક્ષા GJ-10-V-0502

(૩૪) સ્પ્લેન્ડર મો.સા. GJ-10-N-4931

(૩૫) બજાજ પલસર મો.સા. GJ-10-AG-1819

(૩૬) સેન્ટ્રો કાર GJ-12-AE-0716

(૩૭) હીરો મેસટ્રો મો.સા. GJ-10-BS-8955

(૩૮) પેસન મો.સા. GJ-25-E-3028

(૩૯) સ્પ્લેન્ડર મો.સા. એ.નં. 01L18E04741

(૪૦) એક્સેસ મો.સા. GJ-10-AN-4930

(૪૧) સ્પ્લેન્ડર મો.સા. GJ-11-JJ-3745

(૪૨) સ્પ્લેન્ડર મો.સા. એ.નં. 06K15E20199

(૪૩) સ્પ્લેન્ડર મો.સા. GJ-11-Q-8989

(૪૪) સ્પ્લેન્ડર મો.સા. એ.નં. 07J15M47980

(૪૫) સ્પ્લેન્ડર મો.સા. GJ-03-AK-1247

(૪૬) સીડી ૧૦૦ મો.સા. DN-09-7765

(૪૭) સ્પ્લેન્ડર મો.સા. GJ-03-NN-5581

(૪૮) ગ્લેમર મો.સા. GJ-14-H-5590

(૪૯) સ્પ્લેન્ડર મો.સા. GJ-10-BC-0981

(૫૦) હીરો ડ્યુટ મો.સા. GJ-10-CL-3194

(૫૧) સ્ટનર મો.સા. GJ-06-DE-5667

(૫૨) એક્ટીવા મો.સા. GJ-10-CF-2907

(૫૩) સ્પ્લેન્ડર પ્લસ મો.સા.એ.નં.HA10AGJ5L06294

(૫૪) યુનીકોર્ન મો.સા. GJ-06-BJ-7189

(૫૫) ડીસ્કવર મો.સા. RJ-12-SB-4770

(૫૬) બજાજ XCD મો.સા. GJ-03-CF-2577

(૫૭) સ્પ્લેન્ડર મો.સા. GJ-16-B-6365

(૫૮) ટી.વી.એસ. વીક્ટર મો.સા. GJ-10-S-1771

(૫૯) યામાહા મો.સા. GJ-10-BM-9466

(૬૦) હીરોહોન્ડા સી.ડી. મો.સા.GJ-10-AB-7695

(૬૧) હેવી ડુટી મો.સા. GJ-10-BS-5978

(૬૨) સુપર સ્પ્લેન્ડર મો.સા. GJ-10-BD-7903

(૬૩) ACCESS મો.સા. GJ-10-BE-7438

(૬૪) ડીસ્કવર મો.સા. GJ-10-AG-4064

(૬૫) ACTIVA મો.સા. GJ-10-AG-4740

(૬૬) હીરોહોન્ડા સીડી મો.સા. GJ-11-A-4650

(૬૭) પલ્સર મો.સા. GJ-10-AD-9772

(૬૮) સ્કુટી પેપ મો.સા. GJ-10-Q-3089

(૬૯) સુપર સ્પ્લેન્ડર મો.સા. GJ-10-AG-9399

(૭૦) પેસન મો.સા. GJ-10-S-8395

(૭૧) એક્ટીવા મો.સા. GJ-27-J-0736

(૭૨) ટી.વી.એસ. વેગો મો.સા. GJ-10-BE-3949

(૭૩) સ્પ્લેન્ડર મો.સા. GJ-10-AA-6926

(૭૪) સ્પ્લેન્ડર મો.સા. GJ-14-C-7389

(૭૫) સ્કુટી પે૫ મો.સા. GJ-10-AB-1177

(૭૬) મો.સા. GJ-10-AF-6131

(૭૭) મો.સા. GJ-10-BL-4594

(૭૮) યામાહા ફેઝર મો.સા. GJ-10-BD-7210

(૭૯) સ્પ્લેન્ડર મો.સા. GJ-11-D-8625

(૮૦) બજાજ પ્લેટીના મો.સા. GJ-03-BH-5584 છે.

તેમ સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશન જામનગરનાં પોલીસ ઇન્સપેક્ટર એન. એ. ચાવડાની યાદીમાં જણાવવામાં આવ્યું છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular