રાજ્યસરકાર દ્વારા વન વિભાગમાં વન સંરક્ષકની ભરતી કરવા માટે ભરતી પ્રક્રિયા ચાલી રહી છે.
જેના માટે આજરોજ લેખિત પરીક્ષા યોજાઈ હતી.જામનગરમાં 8352 ઉમેદવારો લેખિત પરીક્ષા માટે નોંધાયા હતા. જામનગર જીલ્લા શિક્ષણ કચેરી દ્વારા પરીક્ષા માટે તૈયારી કરી હતી. ચુસ્ત પોલીસ બંદોબસ્ત વરચે આ પરીક્ષાનો પ્રારંભ થયો હતો.