Sunday, December 22, 2024
Homeરાજ્યજામનગરકૃષિ મંત્રીનો વિવિધ ગામમાં લોક સંપર્ક કાર્યક્રમ

કૃષિ મંત્રીનો વિવિધ ગામમાં લોક સંપર્ક કાર્યક્રમ

- Advertisement -

કૃષિ, પશુપાલન અને ગૌસંવર્ધન મંત્રી રાઘવજીભાઇ પટેલ જામનગર જિલ્લાની મુલાકાતે આવનાર છે, જેમની આ મુલાકાત દરમિયાન તેઓ તા.21ના રોજ સવારે 9:00 કલાકે એ.પી.એમ.સી. ધ્રોલ ખાતે તાલુકાના સહકારી મંડળીઓના હોદ્દેદારો સાથે બેઠક યોજશે, ત્યારબાદ 11:00 થી 15:00 કલાક દરમિયાન સરકીટ હાઉસ ખાતે લોકો સંપર્ક યોજી લોકોને રૂબરૂ મળશે. મંત્રી જામનગરના ગ્રામ્ય વિસ્તારોખીમલીયા, બેડ, આમરા, જિવાપર, દોઢીયા ખાતે 15.30 થી 20.00 કલાક દરમ્યાન લોકસંપર્કમાં હાજરી આપશે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular