Sunday, December 22, 2024
Homeરાજ્યવિડીયો : જુની પેન્શન યોજના ચાલુ કરવાની માંગ સાથે કાલાવડમાં વિરોધ પ્રદર્શન

વિડીયો : જુની પેન્શન યોજના ચાલુ કરવાની માંગ સાથે કાલાવડમાં વિરોધ પ્રદર્શન

પ્રાથમિક શિક્ષણ સંઘ, તલાટી મંત્રી સંઘ અને આરોગ્ય વિભાગના કર્મચારીઓ જોડાયા

- Advertisement -

કાલાવડમાં પ્રાથમિક શિક્ષણ સંઘ, તલાટી મંત્રી સંઘ અને આરોગ્ય વિભાગના કર્મચારીઓ દ્વારા જુની પેન્શન યોજના ચાલુ કરવા તેમજ સાતમાં પગાર પંચના લાભ આપવા સહિતના પ્રશ્ર્નોને લઇ વિરોધ પ્રદર્શન કર્યો હતો.

- Advertisement -

કર્મચારી મંડળ દ્વારા ડો.બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને ફુલહાર કરી સરકાર દ્વારા જુની પેન્શન યોજના બંધ કરી દેવાતા વિરોધ દર્શાવ્યો હતો. આ તકે, મોટી સંખ્યામાં શિક્ષકો, તલાટી મંત્રીઓ અને આરોગ્ય વિભાગના કર્મચારીઓ ઉપસ્થિત રહી જુની પેન્શન યોજના શરૂ ન થાય ત્યાં સુધી લડતાં રહેશું તેવી પ્રતિજ્ઞા લીધી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular