Sunday, December 22, 2024
Homeરાજ્યજામનગરજામનગરમાં આંગણવાડી કેન્દ્રની મહિલાઓને નાસ્તાના બીલનું પેમેન્ટ ન મળતા વિરોધ - VIDEO

જામનગરમાં આંગણવાડી કેન્દ્રની મહિલાઓને નાસ્તાના બીલનું પેમેન્ટ ન મળતા વિરોધ – VIDEO

આઈસીડીએસ વિભાગમાં કરી રજૂઆત

- Advertisement -

જામનગરમાં આંગણવાડી મહિલાઓને છેલ્લાં છ મહિનાથી વધુ સમયથી નાસ્તાના બીલનું પેમેન્ટ મળ્યું ન હોય, આઇસીડીએસ વિભાગ ખાતે વિરોધ પ્રદર્શન કર્યુ હતું.

- Advertisement -

જામનગર શહેરમાં 300 થી વધુ આંગણવાડીઓ કાર્યરત છે. આ આંગણવાડીની મહિલા વર્કરોને છેલ્લાં 6 માસથી વધુ સમયથી નાસ્તાના બીલનું પેમેન્ટ મળ્યું ન હોય. આંગણવાડી મહિલા વર્કરો મોટી સંખ્યામાં આઈસીડીએસ વિભાગ ખાતે પહોંચી હતી અને વિરોધ પ્રદર્શન કરી આ અંગે ઉગ્ર રજૂઅત કરી હતી. જો આગામી 15 દિવસમાં તેમના બાકી બીલની ચૂકવણી કરવામાં નહીં આવે તો ઉગ્ર વિરોધની પણ ચિમકી ઉચ્ચારી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular