Monday, December 23, 2024
Homeરાજ્યજામનગરસંતાન પ્રાપ્તિ ન થતા પરણીતાનો ઝેરી દવા પી આપઘાત

સંતાન પ્રાપ્તિ ન થતા પરણીતાનો ઝેરી દવા પી આપઘાત

- Advertisement -

જામનગર જીલ્લાના જોડિયા તાલુકામાં રહેતી એક પરણીતાને સંતાન પ્રાપ્તિ ન થતા તે વાતના ટેન્શનના લીધે ક્યારેક માથામાં દુકાવાઓ હતો હોય જેના લીધે તેણીએ પોતાની વાડીએ ઝેરી દવા પી લેતા સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું છે.

- Advertisement -

જામનગર જિલાના જોડિયા તાલુકામાં જીરાગઢ ગામે રહેતા મનીષાબેન વિક્રમભાઈ ડાંગી(ઉ.વ.19) નામની પરણીતા બે વખત ગર્ભવતી બની હતી પરંતુ બંન્ને વખત ગર્ભ ન રહેતા આ વાતનું ટેન્શન હોય જેના લીધે તેણીને માથામાં દુખાવો થતો હોવાથી આઠેક દિવસ પૂર્વે પોતાની વાડીએ ઝેરી જંતુનાશક દવા પી લેતા હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેણીનું મૃત્યુ નીપજ્યું હતું. આ અંગે તેમના પતિ વિક્રમભાઈએ જોડિયા પોલીસ દફતરને જાણ કરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular