નિવૃત્ત પોલીસ ઇન્સ્પેકટરની પૌત્રી અને મહિપાલસિંહ તથા માધવીબા જાડેજાની પુત્રી જાડેજા કોમલબાએ તાજેતરમાં જાહેર થયેલ ધો. 12 સામાન્ય પ્રવાહના પરિણામમાં 93.11 પીઆર સાથે એ-2 ગ્રેડ મેળવી જાડેજા પરિવારનું ગૌરવ વધાર્યું છે. તેણીએ સ્ટેટમાં 86 તથા એસપીસીસીમાં 83, એકાઉન્ટમાં 83 ગુણ મેળવ્યા છે.


