જામનગર રાજપૂત સમાજના શિવરાજસિંહ અશોકસિંહ વાળા (ઉંમર વર્ષ 15) એ અમદવાદ ખાતે રમાયેલ 57 મી ગુજરાત સ્ટેટ શૂટિંગ ચેમ્પિયનશિપમાં સમગ્ર ગુજરાત માં પ્રથમ નંબર મેળવી અને 400/380નો સ્કોર બનાવી અમદવાદ રાઇફલ ક્લબ નો રેકોર્ડ બ્રેક કરી નવો ઇતિહાસ બનાવ્યો છે અને 3 અલગ અલગ કેટેગરી માં 3 ગોલ્ડ મેડલ મેળવી નેશનલ કોમ્પિટિશન માં પસન્દગી થતા જામનગર તથા રાજપૂત સમાજ તથા જામનગર ડિસ્ટ્રિક્ટ રાઇફલ ક્લબ નું ગોંરવ વધાર્યું છે.