Saturday, January 11, 2025
Homeરાજ્યજામનગરજામનગરમાં ગૌરવ દિવસની ઉજવણીનો ઝળહળાટ...VIDEO

જામનગરમાં ગૌરવ દિવસની ઉજવણીનો ઝળહળાટ…VIDEO

- Advertisement -

ગુજરાત સ્થાપના દિવસ એટલે કે ગુજરાત ‘ગૌરવ દિવસ’ની રાજ્યકક્ષાની ઉજવણી આ વખતે જામનગરમાં થવા જઇ રહી છે. ત્યારે સ્થાનિક વહિવટી તંત્ર ઉજવણીની તડામાર તૈયારીઓમાં લાગી ગયું છે. શહેરમાં જુદા-જુદા ત્રણ સ્થળોએ ગુજરાત ‘ગૌરવ દિવસ’ના વિવિધ કાર્યક્રમો યોજાશે. ઉજવણીને લઇને શહેરના ગૌરવપથ તેમજ સરકારી કચેરીઓની ઇમારતોને રોશનીથી સુશોભિત કરવામાં આવી છે. જયારે પ્રદર્શન મેદાનમાં સાંસ્કૃતિક કાર્યક્રમ પણ યોજવામાં આવશે.

- Advertisement -

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular