શીખસમુદાય દ્વારા ગુરુનાનકજીની 552ની જન્મજયંતીની ભક્તિભાવ પૂર્વકઉજવણીકરાઇહતી. ગુરુનાનકજીની જન્મજયંતી નિમિત્તેવહેલી સવારે ગુરુદ્વારથી પ્રભાતફેરીનું આયોજન કરવામાં આવ્યું હતું.જેગુરુ દ્વારા થી શરુ થઇ શહેરના લીમડાલાઈન, ડીકેવી, અંબરચોકડી સહિતના મુખ્ય માર્ગો પરથી પસાર થઈ હતી. શીખ ધર્મના સ્થાપક ગુરૂનાનકદેવજીના જન્મજયંતી શુભપ્રસંગે સમુદાયદ્વારા ‘વાહેગુરુ, વાહેગુરુના જાપ કરી મોટી સંખ્યામાં પ્રભાતફેરીમાં જોડાયા હતા.જો કે કોરોના કારણોને ધ્યાનમાં રાખીને ચાલુ વષ ર્ેગુરુનાનકદેવ નાજન્મ જયંતીની ઉજવણી સાદાઈથી કરાવામાં આવી હતી.