Monday, December 23, 2024
Homeરાજ્યપોરબંદર-મુંબઇ સેન્ટ્રલ સૌરાષ્ટ્ર એકસપ્રેસ 9 મી મે ના રદ્દ

પોરબંદર-મુંબઇ સેન્ટ્રલ સૌરાષ્ટ્ર એકસપ્રેસ 9 મી મે ના રદ્દ

- Advertisement -

ગુજરાતના દહાણુ રોડ પર આવેલા બ્રીજ નં.166 અને 169 પર ટ્રાફિક બ્લોકના ડાયવર્ઝનના કામને કારણે વધુ બે ટ્રેન રદ્દ કરવામાં આવી છે.

- Advertisement -

આ અંગેની વિગત મુજબ, ગુજરાતના દહાણુ રોડ પર રેલવે દ્વારા બ્રિજ નં.166 અને 169 ઉપર ડાયવર્ઝનનું કામ 8 મે ના રોજ વણગાવ અને દહાણુ રોડ સ્ટેશન વચ્ચે મેજર ટ્રાફિક બ્લોક લેવામાં આવશે જેના કારણે રાજકોટ ડીવીઝનમાંથી પસાર થતી 8 મે ના ઉપડનારી ટ્રેન નં.19015 મુંબઇ સેન્ટ્રલ-પોરબંદર સૌરાષ્ટ્ર એકસપ્રેસ અને 9 મે ના રોજ ઉપડનારી ટ્રેન નં.19016 પોરબંદર- મુંબઇ સેન્ટ્રલ સૌરાષ્ટ્ર એકસપ્રેસટ્રેનો રદ્દ કરવામાં આવી હોવાનું રાજકોટ ડીવીઝનના સીનીયર ડીસીએમ અભિનવ જેફની યાદીમાં જણાવાયું છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular