Monday, December 23, 2024
Homeરાજ્યજામનગરજામનગરમાં રહેતા પાકિસ્તાનના મહિલાને મળી ભારતીય નાગરિકતા

જામનગરમાં રહેતા પાકિસ્તાનના મહિલાને મળી ભારતીય નાગરિકતા

કલેક્ટર બી.એ. શાહના હસ્તે ભારતીય નાગરિકતા પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યું

- Advertisement -

જામનગરના કાલાવડ ગેઇટ વિસ્તારમાં રહેતા મહમદહુશૈન જિકર નામના વ્યક્તિએ મૂળ પાકિસ્તાનના અસ્માબાનું સાથે લગ્ન કર્યા હતા. તેણી વર્ષ 2007થી તેમના પતિ સાથે જામનગરમાં રહે છે. તેણીએ ભારતીય નાગરિકતા અપનાવવા માટે અરજી કરતાં કેન્દ્ર સરકાર દ્વારા અસ્માબાનુને ભારતીય નાગરિકતા આપવામાં આવતા જિલ્લા કલેકટર બી. એ.શાહના હસ્તે પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યું હતું. તે બદલ પતિ-પત્નીએ સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular