Friday, February 20, 2026
Homeરાજ્યઓખાના યુવાને અકળ કારણોસર જિંદગી ટૂંકાવી

ઓખાના યુવાને અકળ કારણોસર જિંદગી ટૂંકાવી

ઓખાની મેઈન બજાર વિસ્તારમાં રહેતા કરણભાઈ જયસુખભાઈ સોલંકી નામના 23 વર્ષના યુવાને ગત તારીખ 12 મી ના રોજ રાત્રિના સમયે પોતાના રહેણાંક મકાનમાં કોઈ અગમ્ય કારણોસર ઓઢણી વડે પંખામાં ગળાફાંસો ખાઈ લેતા તેમનો નિષ્પ્રાણ દેહ સાંપડ્યો હતો. આ બનાવવા અંગે મૃતકના મોટાભાઈ રાહુલ જયસુખભાઈ સોલંકીએ ઓખા મરીન પોલીસને જાણ કરી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular