Monday, December 23, 2024
Homeરાજ્યજામનગરમાર્ગને અવરોધતી કપચી, ક્યાં છે તંત્ર ?

માર્ગને અવરોધતી કપચી, ક્યાં છે તંત્ર ?

- Advertisement -

જામનગરના વિભાજી સ્કૂલ પાસે જાહેરમાં બાંધકામ માટેની રેતી અને કપચીનો મોટો જથ્થો ખડકી દેવામાં આવતાં એક તરફનો માર્ગ અવરોધાઇ ગયો છે. જેને કારણે આ માર્ગ પર વાહનચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. જાહેર માર્ગ પર મંજૂરી વગર કપચી-રેતી ખડકવાની મનાઇ હોવા છતાં આ જથ્થો કોણે ખડકયો? અને તંત્ર દ્વારા કેમ કોઇ કાર્યવાહી કરવામાં આવતી નથી? તેવો પ્રશ્ર્ન લોકોમાં ઉઠયો છે.

- Advertisement -

 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular