જામનગર સહિત સમગ્ર વિશ્ર્વમાં આજે 2021ના વર્ષને વિદાય સાથે 2022ના વર્ષને આવકારવામાં આવશે. કોરોના મહામારી વચ્ચે મોટી ઉજવણીઓ ઉપર પ્રતિબંધ હોય સાદગી પૂર્વક નવા વર્ષને આવકારવામાં આવશે. ત્યારે જામનગર એરપોર્ટ ખાતે નવા વર્ષને આવકારવા એરર્પોટને સજાવવામાં આવ્યું છે.