Friday, January 16, 2026
Homeરાજ્યજામનગરજામનગરમાં રાષ્ટ્રીય એકતા રેલી યોજાઇ - VIDEO

જામનગરમાં રાષ્ટ્રીય એકતા રેલી યોજાઇ – VIDEO

દેશમાં વધી રહેલી ભાષાકીય, પ્રાંતિય અને સાંસ્કૃતિક ભેદભાવની માનસીકતા દૂર કરવા જામનગરમાં દેશભકિત રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.

- Advertisement -

જામનગરના લાલબંગલા સર્કલ ખાતેથી આ રેલીનું પ્રારંભ થયો હતો. રાષ્ટ્ર પહેલા- આપણે સૌ એક નેશન ફસ્ટ રેલીમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતાં. અને વિવિધ રાજ્યો તથા ભાષાના લોકો એક મંચ પર એકતાનો સંદેશ આપ્યો હતો. લાલબંગલા સર્કલ ખાતેથી શરૂ થયેલી આ રેલી શહેરના વિવિધ રાજમાર્ગો પર ફરી હતી. જેના આયોજક વિશાલમાં ત્યાગી સહિત લોકો મોટી સંખ્યામાં જોડાયા હતાં.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular