ભાણવડના રણજીતપરા વિસ્તારમાં ધારાસભ્ય વિક્રમભાઈ માડમના હસ્તે 70 લાખના ખર્ચે નિર્માણ પામનાર સી.સી રોડ નું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. વોર્ડ નંબર 1 ના 15 જેટલા પડતર પ્રશ્નોનો મંજૂર કર્યા હતા. તેમજ રણજીતપરામાં આવેલ શિવમ લેબોટરી વાળી ગલી ના રસ્તા ખુલ્લો મુકાયો હતો.