Tuesday, January 7, 2025
Homeરાજ્યજામનગરસાંસદ પૂનમબેન માડમે રામ ભકતોને જામનગરથી અયોધ્યા પ્રસ્થાન કરાવ્યું

સાંસદ પૂનમબેન માડમે રામ ભકતોને જામનગરથી અયોધ્યા પ્રસ્થાન કરાવ્યું

- Advertisement -

સમગ્ર દેશમાં રામમય વાતાવરણ છે. લાખો ભકતો અયોધ્યા રામમંદિરે દર્શનાૃર્થે જઇ રહયા છે. ત્યારે જામનગરથીક પણ રામભકતો અયોધ્યા ખાતે જવા રવાના તથા હતા. ખાસ ટ્રેન રામભકતોએ જામનગરથી અયોધ્યા રામ મંદિર ખાતે પ્રયાણ કર્યુ હતું. આ તકે હાલારના સાંસદ પૂનમબેન માડમ, શહેર ભાજપ પ્રમુખ, ડૉ. વિમલભાઇ કગથરા, જિલ્લા ભાજપ પ્રમુખ રમેશભાઇ મુંગરા, મેયર વિનોદભાઇ ખીમસૂર્યા, સ્ટેન્ડીંગ કમિટી ચેરમેન નિલેશભાઇ કગથરા, ડેપ્યુટી મેયર ક્રિષ્નાબેન સોઢા, પૂર્વમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા, કોર્પોરેટરો સહિતના અગ્રણીઓએ પ્રસ્થાન કરાવ્યું હતું.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular