Sunday, December 22, 2024
Homeરાજ્યજામનગરબજેટ સત્ર દરમ્યાન સાંસદ પૂનમબેન માડમ દિલ્હીમાં

બજેટ સત્ર દરમ્યાન સાંસદ પૂનમબેન માડમ દિલ્હીમાં

સંસદસભ્ય કાર્યાલય રાબેતા મુજબ કાર્યરત રહેશે

- Advertisement -

તા. 31મી જાન્યુઆરી-23થી સંસદના બજેટ સત્રનો પ્રારંભ થઇ રહ્યો છે. આ સત્ર દરમ્યાન જામનગરના સંસદસભ્ય પૂનમબેન માડમ નવી દિલ્હીમાં ઉપસ્થિત હોવાથી તા. 31-1-2023થી તા. 13-2-2023 સુધી બજેટ સત્રના પ્રથમ તબકકા દરમ્યાન કામકાજના ઉ5રોકત દિવસોમાં જામનગરમાં મળી શકશે નહીં. સંસદના બજેટ સત્ર દરમ્યાન જામનગર જિલ્લામાં જામનગર ખાતે અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ખંભાળિયા અને ભાણવડ ખાતેના સંસદસભ્યના કાર્યાલયો સવારે 9-30 થી રાત્રે 8-30 સુધી રાબેતા મુજબ નિયમિત રીતે કાર્યરત રહેેશે. જામનગર કાર્યાલય નિયો સ્કેવર, ગ્રાઉન્ડ ફલોર અંબર સિનેમા પાસે, જામનગર (ફોન 0288-267 66 88, 2670 100, ખંભાળિયા કાર્યાલય પોસ્ટ ઓફિસ રોડ, ખંભાળિયા ફોન 02833-2333 88 તથા ભાણવડ કાર્યાલય વેરાડનાકા બહાર, ભાણવડ (ફોન નં. 02896 232188 નો સંપર્ક કરવા સંસદસભ્ય કાર્યાલયની યાદીમાં જણાવાયું છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular