જામનગર અને દેવભૂમિ દ્વારકા જીલ્લાના સાંસદ પૂનમબેન માડમે જનરલ બીપીન રાવતને શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે. શુક્રવારે દિલ્હીમાં યોજાયેલી જનરલની અંતિમ યાત્રામાં સાંસદ પૂનમબેન પણ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે જનરલ અને તેમના પત્નીના આકસ્મિક નિધન અંગે દુખ વ્યક્ત કરી તેમના પરિવાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી.
Paid last respects to #CDSGeneralBipinRawat and expressed my condolences to his family. pic.twitter.com/FnZoxs3lVR
— Poonamben Maadam (@PoonambenMaadam) December 10, 2021