Monday, December 23, 2024
Homeરાષ્ટ્રીય15થી વધુ દવાઓ પ્રિસ્ક્રીપ્શન વગર મળશે

15થી વધુ દવાઓ પ્રિસ્ક્રીપ્શન વગર મળશે

- Advertisement -

ટુંક સમયમાં જ તમો પેરાસીટામોલ સહિતની 15થી વધુ દવાઓ તબીબી પ્રિસ્ક્રીપ્શન વગર મેળવી શકશો. સરકાર હવે સામાન્ય વપરાશની દવાઓ માટે એક અલગ ખાસ ખાદી બનાવી રહી છે અને તે ઓવર ધ કાઉન્ટર એટલે કે કોઈ તબીબી પ્રિસ્ક્રીપ્શન વગર કેમીસ્ટ પાસેથી ઉપલબ્ધ બનશે. આ યાદીમાં પેરાસીટામોલ અને ડાયફલોફેનેકસ એની એલર્જીક સહિતની દવાઓ છે જે ખાસ કરીને ડીસઈન્સેકટીવ એજન્ટ જેવી દવાઓનો સમાવેશ થાય છે અને એન્ટી બેકટેરીયલ- એન્ટી ફોર્મ્યુલેશન, એન્ટી ફંગલ સ્કીન વિગેરે દવાઓનો સમાવેશ થાય છે. જો કે સરકાર તેમાં કેટલીક શરતો જોડવા માંગે છે જેમાં આ પ્રકારની દવાઓ પાંચ દિવસના ડોઝમાં આવી શકાશે વધુ નહી ઉપરાંત અન્ય સલાહ પણ અપાશે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular