Sunday, March 16, 2025
Homeરાજ્યકાલાવડ શહેરમાં ભૂગર્ભ ગટરના કામનું ખાત મુહુર્ત

કાલાવડ શહેરમાં ભૂગર્ભ ગટરના કામનું ખાત મુહુર્ત

કાલાવડ શહેરમાં અંદાજીત 37 લાખના ખર્ચે થનાર ભૂગર્ભ ગટરના કામનું ખાત મુહુર્ત કરવામાં આવ્યું હતું.

- Advertisement -

વોર્ડ નંબર 3 કુંભનાથ પરા વિસ્તાર માં આવેલ ગોકુલનગર સોસાયટીમાં ભૂગર્ભ ગટરના કામ નું ખાતમુહૂર્ત ભૂગર્ભ ગટરના કામનું ખાતમુહૂર્ત નગરપાલિકા પ્રમુખ અજમલ ગઢવી અને શહેર ભાજપ પ્રમુખ હસુ વોરા હસ્તે કરવામાં આવ્યું હતું. આ કાર્યકમમાં ચીફ ઓફીસર, શહેર ભાજપના આગેવાનો અને ગોકુલનગર સોસાયટીના રહીશો ઉપસ્થિત રહ્યા હતા.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular