Tuesday, December 24, 2024
Homeરાજ્યહાલારટ્રેન હેઠળ ઝંપલાવીને મોજપના યુવાને જિંદગી ટૂંકાવી

ટ્રેન હેઠળ ઝંપલાવીને મોજપના યુવાને જિંદગી ટૂંકાવી

- Advertisement -

દેવભૂમિ દ્વારકા જિલ્લાના મીઠાપુર નજીક આવેલા મોજપ ગામમાં રહેતાં યુવાને કોઇ કારણસર ઘરેથી નિકળી રેલવે ટ્રેક પર પસાર થતી ટ્રેક હેઠળ ઝંપલાવીને આત્મહત્યા કરી હતી.

- Advertisement -

આ અંગેની વિગત મુજબ મીઠાપુર તાબેના મોજપ ગામે રહેતા અને ડ્રાયવિંગ ગામ કરતા જગદીશભા બાલુભા ચમડિયા નામના 42 વર્ષના હિન્દુ વાઘેર યુવાને ગુરુવારે રાત્રિના સમયે કોઈ બાબતે મનમાં લાગી આવતા ઘરેથી કોઈને કાંઈ કહ્યા વગર નીકળી ગયા બાદ નજીકના રેલ્વે ટ્રેક પર પડતું મૂકીને આપઘાત કરી લીધો હોવાનો બનાવ બનવા પામ્યો છે. જે અંગેની નોંધ મૃતકના નાનાભાઈ રાયસીંગભા ચમડિયાએ મીઠાપુર પોલીસમાં કરાવી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular