જામનગર-78ના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ જાડેજા (હકુભા) તા. 20ને સોમવારના રોજ પોતાની ઓફિસ ખાતે સવારે 10 થી બપોરે 2 દરમિયાન શહેરના લોકોને મળશે અને સતત લોકો સાથે જોડાયલા રહેતા હકુભા જાડેજા દ્વારા લોકોના પ્રશ્ર્નોને સાંભળશે. જામનગરમાં રણજીત ટાવર ખાતે આવેલી ઓફિસે દર સોમવારે સવારના 10 થી બપોરના 2 દરમિયાન શહેરના લોકો ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ જાડેજા (હકુભા)ને મળી શકશે.