ખંભાળિયા તાલુકાની ખાસ મુલાકાતે આવેલા રાજયકક્ષાના મંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાએ ખંભાળિયા તાલુકાના ભાતેલ ગામે નવા બની રહેલા તળાવની મુલાકાત લીધી હતી. લાખ રૂપિયાના ખર્ચે નિર્માણ થયેલું આ તળાવ પાછળ તથા આસપાસના વિસ્તારના ગ્રામજનો માટે આશીર્વાદરૂપ બની રહ્યા છે. ત્યારે અહીં મંત્રી હકુભા જાડેજા સાથે જોડાયેલા અધિકારીઓને તેમણે જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.