વિશ્વવિખ્યાત ફૂટબોલ ખેલાડી લિયોનેલ મેસી અને તેમના સાથી ખેલાડી લુઈસ સોરેસ આજે વહેલી સવારે જામનગરથી પરત ફર્યા હતા. વનતારા પ્રોજેક્ટની મુલાકાત અને અંબાણી પરિવારના વિશેષ મહેમાન તરીકેના કાર્યક્રમ બાદ બંને દિગ્ગજ ખેલાડીઓએ જામનગરને વિદાય આપી.એક રાત્રીનુ રોકાણ કર્યા બાદ પરત રવાના થયા.
View this post on Instagram


