Monday, December 23, 2024
Homeરાજ્યજામનગરજામજોધપુરમાંથી બે નંગ દારૂની બોટલ સાથે શખ્સ ઝડપાયો

જામજોધપુરમાંથી બે નંગ દારૂની બોટલ સાથે શખ્સ ઝડપાયો

- Advertisement -

જામજોધપુરના બલવા ફાટક પાસેથી સ્થાનિક પોલીસે રેઈડ દરમિયાન એક શખ્સને એક હજારની કિંમતની બે નંગ વિદેશી દારૂની બોટલ સાથે ઝડપી લઇ કાયદેસરની કાર્યવાહી કરી હતી.

- Advertisement -

દરોડાની વિગત મુજબ, જામજોધપુરમાં બલવા ફાટક પાસેથી પોલીસે તેજસ હસમુખભાઈ જુલાસણા નામના યુવાનને એક હજારની કિંમતની બે નંગ દારૂની બોટલ તથા ઝડપી લીધો હતો. પોલીસ દ્વારા પ્રોહિબીશન એકટ હેઠળ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular