Monday, January 12, 2026
Homeસમાચારરાષ્ટ્રીયઆંદામાન-નિકોબાર ટાપુ પર 4.6ની તિવ્રતાનો ભૂકંપ

આંદામાન-નિકોબાર ટાપુ પર 4.6ની તિવ્રતાનો ભૂકંપ

નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી (એનસીએસ) અનુસાર મંગળવારે રાતે આંદામાન અને નિકોબાર ટાપુઓના 140 કિમી ENE,પોર્ટ બ્લેરમાં રિક્ટર સ્કેલ પર 4.6 ની તીવ્રતા ધરાવતો ભૂકંપ આવ્યો હતો. ભૂકંપ રાત્રે લગભગ 10.47 કલાકે આવ્યો હતો. જો કે હજુ સુધી જાનમાલના નુકસાનના કોઈ સમાચાર મળ્યા નથી. અગાઉ નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર, 1 એપ્રિલના રોજ રાત્રે 11:56 વાગ્યે પોર્ટ બ્લેર, આંદામાન અને નિકોબાર ટાપુઓમાં રિક્ટર સ્કેલ પર 4.0ની તીવ્રતા ધરાવતો ભૂકંપ આવ્યો હતો.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular