Sunday, December 22, 2024
Homeરાજ્યજામનગરએમ.પી. શાહ ટેબલ ટેનિસ એકેડમી દ્વારા ખેલાડીઓને નિ:શુલ્ક રમવાની સગવડતા

એમ.પી. શાહ ટેબલ ટેનિસ એકેડમી દ્વારા ખેલાડીઓને નિ:શુલ્ક રમવાની સગવડતા

- Advertisement -

જામનગરમાં એમ.પી. શાહ ટેબલ ટેનિસ એકેડમી દ્વારા ટેબલ ટેનિસ ખેલાડી ભાઈઓ-બહેનો માટે નિ:શુલ્ક રમવાની સગવડતાઓ કરવામાં આવી છે.

- Advertisement -

જામનગરના એમ.પી.શાહ કોમર્સ કોલેજ કમ્પાઉન્ડ સંઘમાતા હેમલતાબા હોલ, 1 પહેલો માળ, સાત રસ્તા, જામનગર ખાતે એમ.પી.શાહ ટેબલ ટેનિસ એકેડમી દ્વારા 7 થી 18 વર્ષના બોયઝ એન્ડ ગર્લ્સ માટે શનિવાર તથા રવિવારે વિનામૂલ્યે રમવાની સગવડતા કરવામાં આવી છે.

ખેલાડીઓને રમવા માટે સારી સગવડતા આપવાનો એક મધુર પ્રયાસ છે. લોકોએ રજીસ્ટે્રશન કરાવવું જરૂરી છે. વધારે માહિતી માટે 94262 59007, 9328298808, 9265706034 ઉપર સંપર્ક કરવો.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular