Monday, December 23, 2024
Homeરાજ્યગુજરાતઅકસ્માતનો LIVE વિડીઓ : કારનું ટાયર ફાટતા કાર પલટી મારી અન્ય કાર...

અકસ્માતનો LIVE વિડીઓ : કારનું ટાયર ફાટતા કાર પલટી મારી અન્ય કાર સાથે અથડાઈ

શિક્ષિકા પ્રજાસત્તાક પર્વની ઉજવણી માટે શાળાએ જઈ રહ્યા હતા અને મોત નીપજ્યું 

- Advertisement -

અરવલ્લી જીલ્લામાં આજે પ્રજાસત્તાક દિન નિમિતે એક કરુણ ઘટના બની છે.  મોડાસા તાલુકાના સરડોઈની હાઈસ્કૂલમાં રાગીણી પટેલ નામના શિક્ષિકા સવારના સમયે ધ્વજવંદન કરવા માટે જઈ રહ્યા હતા તે દરમિયાન તેની કારનું ટાયર ફાટતા કાર અન્ય કાર સાથે ટકરાઈ હતી અને ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ ઘટનામાં શિક્ષિકાનું મૃત્યુ નીપજતા અરેરાટી મચી જવા પામી છે.

- Advertisement -

આ ઘટના અંગે જાણ થતા જ પોલીસે ઘટના સ્થળે પહોચી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. અકસ્માતના પગલે કાર ભાંગીને ભુક્કો થઇ ગઈ હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular