જામનગર શહેર તથા જિલ્લામાં આવેલા કોરોના પોઝિટિવ કેસને ધ્યાને લઇ તંત્ર દ્વારા નીચે દર્શાવેલ વિસ્તારને કોવિડ 19 કન્ટેઇનમેન્ટ એરિયા જાહેર કરી આ વિસ્તારોમાં લોકોની અવર જવર ઉપર પ્રતિબંધ ફરમાવ્યો છે. આ જાહેરનામુ તા.5-1-2022 થી તા.18-1-2022 સુધી અમલમાં રહેશે.
- જામનગર જિલ્લાના લાલપુર તાલુકાન પડાણા ગામાં ગ્રામિણ બેંકની બાજુમાં આવેલ ચુનિલાલ જીવરાજ હરિયાનું ઘરનો વિસ્તાર.,
- જામનગર જિલ્લાના જામનગર તાલુકાના નાની બાણુગાર ગામમાં રામ મંદિરની બાજુમાં આવેલ કૌશિકભાઈ નાથાભાઈ મુંગરાનું ઘરનો વિસ્તાર.
- જામનગર જિલ્લાના જામનગર તાલુકાના ધુંવાવ ગામમાં રામ મંદિરવાળી શેરીમાં આવેલ રાજેશ પરમાર તથા જીજ્ઞેશભાઈ પરમારનું ઘરનો સૌ.ખબર ગુજરાત વિસ્તાર.,
- જામનગર જિલ્લાના જામજોધપુર નગરપાલિકા વિસ્તારમાં સ્ટેશન પ્લોટમાં આવેલ રાકેશ વલ્લભભાઈ સીતાપરાનું ઘરનો વિસ્તાર.,
- જામનગર જિલ્લાના જામજોધપુર નગરપાલિકા વિસ્તારમાં ગાયત્રીનગરમાં આવેલ વ્રજલાલ મગનલાલ માકડિયાનું ઘરનો વિસ્તાર.,
- જામનગર જિલ્લાના જામજોધપુર નગરપાલિકા વિસ્તારના માકડિયા વાડીમાં આવેલ પીન્ટુ વાછાણીનું ઘરનો સૌ.ખબર ગુજરાત વિસ્તાર.,
- જામનગર જિલ્લાના જોડિયા તાલુકાના કુન્નડ ગામમાં પ્લોટ વિસ્તારમાં આવેલ ભીખાભાઈ રઘુભાઈ નંદાસણા તથા પ્રવિણ ખોડા કાલાવડિયાનું ઘરનો વિસ્તાર.,
- જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં વાલ્કેશ્ર્વરીનગરી સ્વરૂપ હાઈટસ, સનસાઈન સ્કૂલ સામે, ખુશ ગોજિયાના ઘરનો વિસ્તાર.,
- જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં લાખોટા મીગ કોલોની સુમેર કલબ રોડ, પરમાર રોશન પોપટલાલના એક ઘરનો વિસ્તાર.,
- જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં બી/19, જયંત સોસાયટી, રામ મંદિર પાસે, જી. જી. હોસ્પિટલ પાછળ, ધ્વની કામદારના એક ઘરનો સૌ.ખબર ગુજરાત વિસ્તાર.,
- જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં 2, ઓશવાળ કોલોની સુમેર કલબ રોડ, બી/4, જૈન મંદિર, સાવન લલિત શાહનો એક ઘરનો વિસ્તાર.,
- જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં પંચવટી સોસાયટી, તુનીશા શિંગાળાના એક ઘરનો વિસ્તાર.,
- જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં શ્રેય ઓશવાળ કોલોની-1, હિરજી મિસ્ત્રી રોડ, શીતલનાથ એપાર્ટમેન્ટ, છેલ્લી શેરી, દિ.પ્લોટ શેરી નં.67, નિધી એસ. વાઢેરનું ઘરનો વિસ્તાર.,
- જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં શ્રીજી પ્લોટ નં. 107/2 મેન્ટલ હોસ્પિટલ સામે જયંત સોસાયટી મેઈન રોડ, બોથાણી બાલકૃષ્ણ વિરજીભાઈના એક ઘરનો વિસ્તાર.,
- જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં એકતા એપાર્ટમેન્ટ બી. વિંગ ફલેટ નંં.101, હિરજી મિસ્ત્રી રોડ, જીગર ભરત શાહના એક ઘરનો વિસ્તાર.,
- જામનગર મહાનગર પાલિકા વિસ્તારમાં બી/302, ઓમ રેસીડેન્સી વિશાલ સામે, રોનક ઠાકરના એક ઘરનો વિસ્તાર.,
- જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં મેચેરી નિલયમ મેહુલનગર 80 ફૂ રોડ ખોડિયાર કોલોની નાવ્યશ્રી એસ યુચિલનો એક ઘરનો વિસ્તાર.,
- જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં ગુલાબનગર 2 ઢાળિયો ભાવના ઈન્ડસ્ટ્રીઝ, ચાંગાણી કેતુલના એક ઘરનો સૌ.ખબર ગુજરાત વિસ્તાર.,
- જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં સત્યમ કોલોની બ્લોક નં.22, એરફોર્સ 2 રોડ, આકાશ રવિ પંચાસરાના એક ઘરનો વિસ્તાર.,
- જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં ફલેટ નં.203, રાજ કોર્નર, સરસ્વતિ પાર્ક, રણજીતસાગર રોડ, ચાંગાણી હિરેન કિશોરભાઇના એક ઘરનો વિસ્તાર.,