Monday, December 23, 2024
HomeબિઝનેસStock Market NewsLICના 6.48 કરોડ પોલિસી ધારકોએ IPO ભરવા કરી તૈયારી

LICના 6.48 કરોડ પોલિસી ધારકોએ IPO ભરવા કરી તૈયારી

- Advertisement -

લાઇફ ઇન્સ્યોરન્સ કોપોરિશનની પ્રારંભિક જાહેર ઓફર (100)માં, 119ના 6.48 પોલિસીધારકોએ શેર ખરીદવામાં ભારે રસ દાખવ્યો છે. નાણા મંત્રાલય હેઠળના ડિપાર્ટમેન્ટ ઓફ ઇન્વેસ્ટમેન્ટ એન્ડ પબ્લિક એસેટ મેનેજમેન્ટના ડિરેક્ટર રાહુલ જૈને જણાવ્યું હતું કે 100ને જબરજસ્ત પ્રતિસાદ મળ્યો છે.

- Advertisement -

આ માટે અમારી પાસે કેટલાક આંકડા છે. ઉદાહરણ તરીકે, 6.48 કરોડ પોલિસીધારકોએ કટ-ઓફ તારીખ (ફેબ્રુઆરી 28, 2022) સુધી પોલિસીની વિગતો સાથે તેમનો 464 નંબર લિંક કર્યો છે. 1.1એએ તેના રૂ.21,000 કરોડના 100 માટે શેર દીઠ રૂ. 902-949ને કિંમતની રેન્જ નક્કી કરી છે. તેના પોલિસીધારકોને દસ ટકા આરક્ષણ આપવામાં આવશે.

જૈને કહ્યું કે પોલિસી ધારકો ગમે તે હોય, જો તેઓએ 28 ફેબ્રુઆરી સુધીમાં પોલિસીની વિગતોમાં તેમના પાન કાર્ડની વિગતો ઉમેરી હોય, તો તેઓ આરક્ષિત કેટેગરી દ્વારા 11એ 100માં ભાગ લઈ શકે છે. 1127017 ના ડિરેક્ટરે કહ્યું કે કોઈપણ પોલિસીધારક આરક્ષિત કેટેગરીમાં 2 લાખ રૂપિયા સુધીનું રોકાણ કરી શકે છે. રિટેલ કેટેગરીમાં 2 લાખ રૂપિયા સુધીનું રોકાણ પણ કરી શકાય છે.

- Advertisement -

1.16 પોલિસી ધારકોને 100માં 60 રૂપિયાનું ડિસ્કાઉન્ટ મળશે. જૈને કહ્યું કે આ 6.48 લાખ પોલિસીધારકો 100માં ભાગ લઈ શકે છે, જો તેઓ ડીમેટ ખાતું ખોલાવે. કંપનીનો 190 4 મેના રોજ ખુલશે અને 9 મેના રોજ બંધ થશે. બિડ 15 શેરના લોટમાં મૂકી શકાય છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular